“રિયલ્ટી ગેટ-વે” પ્રોપર્ટી પેરેન્ટિંગ સેવાઓ માટેનો ચાર્જ

બુકિંગ સુધીની પેરેન્ટિંગ સેવાઓ:

  • સારા બિલ્ડર શોધવાથી લઈને
  • સારી મિલકત શોધીને
  • ટાઇટલ વગેરે ચેક કરીને
  • બિલ્ડર સાથે તમારા વતી નેગોસિએશન કરી ફાયદો કરાવવો
  • અને સાથે રહી બુકિંગ કરાવવું
  • કોઈ એડવાન્સ ફી નહીં, બુકિંગ સમયે મિલકતની કિમતના માત્ર ૦.૫% આપવાના. (કોઈ સંજોગોમાં બુકિંગ કેન્સલ કરાવો, તો આ ચાર્જ પરત કરવામાં આવશે)

બુકિંગ પછીની વિશેષ પેરેન્ટિંગ સેવાઓ:

(ગ્રાહક ઈચ્છે તો લઈ શકે છે, પછીથી જરૂર પડે ત્યારે પણ લઈ શકે છે)
  • લોન સર્વિસ
તમારા આવકના આધારોના સંદર્ભમાં સૌથી ઓછું વ્યાજ લાગે તે બેન્કમાંથી લોન કરાવવી, એ માટે યોગ્ય બેન્ક કે ફાઈનાન્સિયલ સંસ્થા ગોતવી, તમારા પેપર્સ કલેક્ટ કરી, બેન્ક માટે જરૂરી ફોર્મ તૈયાર કરવા, તમારા વતી બેન્કમાં ફોલોઅપ લેવું. બેન્ક લોન પાસ કરાવવી
ચાર્જ
૦૦૦ થી ૦૫૦ લાખ સુધીની લોન એમાઉન્ટ રૂ. ૨૧૦૦૦
૦૫૦ થી ૧૦૦ લાખ સુધીની લોન એમાઉન્ટ રૂ. ૩૫૦૦૦
૧૦૦ લાખ થી વધું ની લોન એમાઉન્ટ રૂ. ૫૧૦૦૦
(GST Extra)
  • લીગલ સહાય
ગ્રાહક વતી બાનાખત, મોર્ટગેજ ડિડ, દસ્તાવેજ વગેરે લીગલ કામ માટે દોડાદોડી કરવી અને ગ્રાહકે માત્ર સાઇન કરવા આવવાનું. જરૂરી તમામ પેપર્સ વગેરે, ગ્રાહકના ઘરેથી કલેક્ટ કરવામાં આવશે
Charge
૦૦૦ થી ૧૦૦ લાખ સુધીની મિલકત એમાઉન્ટ રૂ. ૧૫૦૦૦
૧૦૦ લાખ થી વધું ની મિલકત એમાઉન્ટ રૂ. ૨૧૦૦૦
(GST Extra)
  • ચકાસણી સહાય
C. પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ હોય ત્યારે ગ્રાહક વતી દર અઠવાડિયે પ્રોજેક્ટ ઉપર વિઝિટ કરીને ગ્રાહકને ફોટો મોકલવા. ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે નાના મોટા ફેરફાર કરાવવા એકસ્ટ્રા કામ કરાવવું, ગ્રાહકને એનો પ્રોગ્રેસ જણાવવો. ગ્રાહકે સમય બગાડવો ના પડે.
Charge
પઝેશન ૬ મહિના સુધીમાં રૂ. ૨૫૦૦૦
પઝેશન ૧૨ મહિના સુધીમાં રૂ. ૫૦૦૦૦
પઝેશન ૧૮ મહિના સુધીમાં રૂ. ૭૫૦૦૦
પઝેશન ૨૪ મહિના સુધીમાં રૂ. ૧૦૦૦૦૦
(GST Extra)
  • દસ્તાવેજ પછીની સેવા
દસ્તાવેજ પછી ગ્રાહક વતી ગ્રાહકના નામે તમામ જગ્યાએ એન્ટ્રી કરાવવી, જેમકે કોર્પોરેશનમાં, પંચાયતમાં, વીજળી કનેક્શન, ગેસ કનેક્શન, પ્રોપર્ટી કાર્ડમાં વગેરે.
Charge
૦૦૦ થી ૧૦૦ લાખ સુધીની મિલકત એમાઉન્ટ રૂ. ૨૫૦૦૦
૧૦૦ લાખ થી વધું ની મિલકત એમાઉન્ટ રૂ. ૪૫૦૦૦
(GST Extra, સરકારી ફી અને અન્ય ઉપરનો ખર્ચ જુદો રહેશે)
  • કબજા પછીની સેવા
કબજા પછી ગ્રાહક રહેવા જાય પછી આવતા નાના મોટા ટેકનિકલ પ્રોબ્લેમ માટેની સેવાઓ. જેમાં લેબર અને મટિરિયલ ચાર્જ જુદો આપવાનો રહેશે
Charge
પઝેશન પછી ૨ મહિના સુધી રૂ. ૧૫૦૦૦
પઝેશન પછી ૪ મહિના સુધી રૂ. ૩૦૦૦૦
પઝેશન પછી ૬ મહિના સુધી રૂ. ૪૫૦૦૦
(GST Extra)

પ્રોપર્ટી ખરીદતી વખતે સમસ્યાઓ દર્શાવતા વીડિયો

ફ્રી મેમ્બરશીપ ફોર્મ

સબમિટ કરો રાહ જુવો......

સંપર્ક ફોર્મ

અમારો સંપર્ક કરો. તે સરળ છે.

અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો