આજ સુધીમાં રિયલ એસ્ટેટ ગ્રાહકને અનુલક્ષીને એક પણ ઓનલાઈન સેવા કે ઓફલાઇન સેવાની જાહેરાત જોવા મળે છે? જ્યાં ગ્રાહકને શું જોઈએ છે? એ પૂછવામાં આવ્યું હોય? બસ માત્ર શું વેંચવા માંગે છે એ જ દેખાડ્યું હોય છે.
રિયલ એસ્ટેટ બ્રોકરેજ ફર્મ કે બ્રોકરો છે એ બધા પાસે શું વેચવું છે, એની જ માહિતી હોય છે.
ગ્રાહકએ તેમની જરૂરિયાત પ્રમાણે નહીં પરંતુ બિલ્ડર ડેવલપર જે વેચવા માંગે છે તેની સાથે પોતાની જરૂરિયાતનું સમાધાન કરવાનું હોય છે એટલે કે અડધી બાયનું શર્ટ જોતું હોય અને માર્કેટમાં માત્ર આખી બાયનું જ શર્ટ મળતું હોય તો પરાણે એ શર્ટ ખરીદવાનો રહે છે.
કોઈ એવી સેવા છે? જ્યાં ગ્રાહક વતી નેગોસિએશન થાય, ગ્રાહકને સર્વોચ્ચ ગણવામાં આવે, ગ્રાહકની સુવિધા વધે એનો ખ્યાલ રાખવામાં આવે, ગ્રાહકના નાણાં ખોટી રીતે ના ખર્ચાય એનું ધ્યાન રાખવામાં આવે. “રિયલ્ટી ગેટવે” પ્રોપર્ટી પેરેન્ટિંગ સેવા માં ગ્રાહક તરફથી કામ કરવામાં આવે છે.
આવું એક પણ ઓફ-લાઇન કે ઓન-લાઈન સેવા માર્કેટમાં અસ્તિત્વમાં જ નથી. “રિયલ્ટી ગેટવે” સેવા માં ગ્રાહક તરફથી આ તમામ કામ કરવામાં આવે અને કાળજી લેવામાં આવે છે, જાણે કે પ્રોપર્ટી પેરેન્ટિંગ.
જ્યાં ગ્રાહક સર્વોપરી હોય અને ગ્રાહક માટે કામ થતું હોય અને ગ્રાહક નિશ્ચિંત હોય કે નાણામાં લૂંટાશે નહીં અને નોકરી ધંધાના બે થી ચાર મહિનાઓ નહીં વેડફાય. બે થી ચાર મહિના ફિઝિકલી બગાડ્યા પછી પણ ગ્રાહકને ટેન્શન રહે છે કે શાંતિથી મિલકતનો દસ્તાવેજ થઈ જાય, એન્ટ્રી પડી જાય અને પોતાના નામ પર થઈ જાય. કોઈ જ બ્રોકર કે બ્રોકરેઝ ફર્મ કે ઓન-લાઈન પ્લેટફોર્મ આ પ્રકારની તમામ જવાબદારી લેતા નથી.
શ્રી અપૂર્વ શેઠ અને "શેઠ ગ્રુપ" ઑફલાઇન મોડમાં પણ તમારી સેવામાં સતત હાજર રહેશે. આ જાણીતા, 32 વર્ષના અનુભવી બિલ્ડર ગ્રાહકને પ્રોપર્ટી ખરીદવામાં સતત મદદ કરશે.
રિયલ્ટી ગેટવે” ની સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે.
આ વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.
અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો