૩૮૦૦+ ગ્રાહકો સાથેના બહોળા અનુભવ ઉપરથી આ સેવા આપવાનો વિચાર આવ્યો છે. “શેઠ ગ્રુપ” ના એમ.ડી., અને “રિયલ્ટી ગેટ-વે” દ્વારા પ્રોપર્ટી પેરેન્ટિંગ નો વિચાર આપનાર શ્રી અપૂર્વભાઈ શેઠ નો અનુભવ છે કે ૯૦% લોકો માટે મિલકત શોધવી, બુકિંગ કરાવવું, પેપર વર્ક કરાવવા, હાઉસિંગ લોન લેવી, કબજો લેવો, મિલકતના કબજા પછીના પ્રશ્નો, આ બધામાં તેઓના જીવનના કિમતી ચાર થી છ મહિનાનો સમય વ્યતીત થાય છે.
શ્રી શેઠ એ વિચાર્યું કે “શેઠ ગ્રુપ” દ્વારા “રિયલ્ટી ગેટ-વે” ના નામથી એવું કાર્ય શરૂ કરે કે જેનાથી ગ્રાહકની જરૂરિયાત અગાઉથી જાણીને ગ્રાહકના હિતમાં સેવા આપી શકાય અને પ્રોપર્ટી ખરીદવામાં જરૂરિયાત પ્રમાણે પ્રોપર્ટી પેરેન્ટિંગ કરી શકાય, જેથી ગ્રાહકોને વિશેષ લાભ મળી રહે અને ગ્રાહકને તમામ સેવાઓ ઘરે બેઠા મળી શકે અને ખૂબ જ શાંતિથી પોતાની મિલકત સુધી ગેરેંટીથી સાથે પહોંચી શકે.
હાલમાં “રિયલ્ટી ગેટવે” સેવા અમદાવાદ-ગાંધીનગર શહેરોમાં ઉપલબ્ધ રહેશે.
રિયલ્ટી ગેટ-વે” સેવાના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે પ્રોપર્ટી પેરેન્ટિંગ અંગે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.
અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો