સામાન્ય પ્રશ્નો અને જવાબો

સામાન્ય પ્રશ્નો અને જવાબો

સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધીમાં ઓફિસના નંબરો કે જે વેબસાઇટ માં આપેલ છે ત્યાં સંપર્ક કરી શકશો અથવા રુબરુ પણ આવી શકો છો.

જાન્યુ. ૧૯૯૨ (૩૨ વર્ષ) થી કંપનીના માલિક પોતે બિલ્ડર/ડેવલપર તરીકે ૩૮૦૦+ ગ્રાહકો સાથે કામ કરેલું છે, એટલે ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે એમનો પોતાનો જ ૩૨ થી વધું વર્ષો નો અનુભવ છે.

સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધીમાં ઓફિસના નંબરો કે જે વેબસાઇટ માં આપેલ છે ત્યાં સંપર્ક કરી શકશો અથવા રુબરુ પણ આવી શકો છો. તેમજ વેબસાઇટ/મોબાઈલ એપ માં ફરિયાદ (કમ્પ્લેન) માટે અલગ વ્યવસ્થા પણ આપેલ છે.

મોટા ભાગની સેવાઓ બિલ્ડર/ડેવલપર્સ તરફથી કામ કરવામાં આવે છે કારણ કે બિલ્ડર/ ડેવલપર્સ અનેક વખત સ્કીમ બાંધે છે એટલે લાંબા સમયના અનુભવને લઈને મોટા ભાગની ઓનલાઈન કે ઓફલાઇન સેવાઓ બિલ્ડર/ ડેવલપર્સનો હેતુ ફક્ત તેના વેચાણ સબંધી હોય છે. જ્યારે અમે માત્ર ગ્રાહકને ધ્યાનમાં રાખીને તેની જરુરીયાત મુજબનુ મકાન મળે તે શોધી આપવામાં મદદરુપ થવાનો છે. જેથી ગ્રાહકને બીલ્ડર્સની યોજના પ્રમાણે સમાધાન ન કરવુ પડે. ગ્રાહકનો સમય ના બગડે અને ગ્રાહકના નાણાંનો વ્યય થાય નહીં અને અત્યંત વ્યાજબી કિંમતે મિલકત મળી રહે. અમે આ સેવા ઓફલાઇન આપવાના છીએ. માત્ર તમારી સુધી સાતત્યમય રીતે માહિતી પહોંચતી રહે એટલા પૂરતું ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવાના છીએ. આ સેવાઓ ગ્રાહક હિતલક્ષી રહેશે.

ના

પ્રોપર્ટી સર્ચ ટીમ આ અંગે માહીતી એકત્ર કરી તમને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ અંગેની તમામ માહિતી મળતી રહેશે.

અમારી પ્રોપર્ટી સર્ચ ટીમ આ અંગે કાળજી લેતી રહેશે અને તમને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ અંગેની તમામ માહિતી મળતી રહેશે.

અમારી કંપની કરશે. અમોને જો એક સરખી જરુરીયાતના મકાન માટે નુ ગ્રુપ બનશે તો અમો બલ્ક પરચેઝ માટે બિલ્ડર સથે નેગોશીએશન કરી બધુ બુકિંગ બલ્ક પરચેઝ તરીકે કરીશું. જેથી ગ્રાહકને ફાયદો થાય,

અમારી પ્રોપર્ટી સર્ચ ટીમ અને અમારી ફાઇનાન્સ ટીમ સંયુક્ત રીતે આ અંગે કાળજી લેતી રહેશે અને તમને માર્કેટના ભાવ કરતાં વ્યાજબી કિમતે મિલકત મળી રહે એવો પ્રયત્ન કરશે.

તમારા દ્વારા બુકિંગમાં ભરેલી રકમમાંથી એક પણ ટકો રકમ કાપવામાં આવે નહીં, તેવો પ્રયત્ન કરવામાં આવશે. શક્ય હશે ત્યાં સુધી પપુરેપુરી રકમ અપાવવા કોશીશ કરીશું

અમારી લીગલ ટીમ આ અંગે કાળજી લેશે અને તમને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ અંગેની તમામ માહિતી પીડીએફ (PDF) ફોર્મેટમાં મળતું રહેશે.

હા. બુકિંગ થયાની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે આ બધી માહિતી જોઈ શકશો અને દેખાડી પણ શકશો.

ના, તમને તમારી ડિપોઝિટ પરત આપવામાં આવશે અને નવા આવનાર વ્યક્તિને નવી મેમ્બરશીપ આપવામાં આવશે. જો ફેમિલી મેમ્બર હશે તો, ટ્રાન્સફર કરી આપવામાં આવશે.

અમારી ટીમ: બેન્ક લોન આ અંગે તમને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તમામ માહિતી મળતી રહેશે. લોન માટે જરુરી કાગળોની તમને યાદી આપવામાં આવશે અને તમારે તમારી આવકના સહીતના કાગળો પુરા પાડવાના રહેશે. જેથી આ કાગળો પુરા પાડવામાં વિલંબ થાય નહીં અને લોનની વિધિ સમયસર પૂરી કરી શકાય.

અમારી ફાઇનાન્સ ટીમ આ અંગે શરૂઆતમાં જ તમને તમામ ચાર્જિસની માહિતી આપશે.

હા,

મેમ્બરશીપ ફોર્મમાં વારસદારનું નામ પૂછવામાં આવેલ છે. આવા સંજોગોમાં જે તે વારસદારના નામે મકાન તબદીલ કરવા માટે અમો જરુરી કાર્યવાહી કરવામાં મદદ કરીશું

અમારી લીગલ ટીમ આ અંગે કાળજી લેશે

અમારી ફાઇનાન્સ ટીમ આ અંગે કાળજી લેશે અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ અંગે ઘરે બેઠા માહિતી ફોટોગ્રાફ સહિત મળતું રહેશે.

અમારી ફાઇનાન્સ ટીમ અને લીગલ ટીમ સંયુક્ત રીતે આ અંગે ગ્રાહક વતી બિલ્ડર સાથે પ્રોપર્ટી માટે નક્કી કરેલ શરતો મુજબ પારદર્શક વાટાઘાટો કરશે.

અમારી ટેકનિકલ ટીમ આ અંગે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને તમે ચેક કરવા માંગતા હશો, તો તે અંગે સાઇટ ઉપર વ્યવસ્થા પણ કરીવી આપશે.

અમારી ટેકનિકલ ટીમ ગુણવત્તા ચેક કરવા અંગે તમને માર્ગદર્શન આપશે

અમારી ટેકનિકલ ટીમ આ અંગે કાળજી લેતી રહેશે (ટેકનિકલ પ્રોબ્લેમનું લિસ્ટ આપેલ છે, તે માટે આ સેવા મળી રહેશે)

અમારી પ્રોપર્ટી સર્ચ ટીમ આ અંગે કાળજી લેતી રહેશે.

હા, અમારી ટેકનિકલ ટીમ આ અંગે મદદરુપ થશે

અમારી પ્રોપર્ટી સર્ચ ટીમ, લીગલ ટીમ અને અમારી ફાઇનાન્સ ટીમ સંયુક્ત રીતે આ માટે ગ્રાહકને મદદ કરશે અને માર્ગદર્શન આપશે અને જે તે સરકારી સંસ્થાઓમાં ફરિયાદ કરવાની જરૂરિયાત ઉભી થયે, અરજી કરવામાં મદદ કરશે.

ના, પ્રોપર્ટી (મકાન/દુકાન/ઓફિસ) પસંદ કરો અને બુકિંગ કરાવો, પછી જ ચાર્જ ચૂકવવાના રહેશે.

તમે સભ્ય બનો ત્યારથી 3 થી 4 મહિનાની અંદર, અમે તમારા માટે યોગ્ય સ્કીમ શોધીશું અને તમને બતાવીશું.

અમારી ટેકનિકલ ટીમ તમને ગુણવત્તા તપાસ માટે માર્ગદર્શન આપશે અને તેના માટે તમારો સંપર્ક કરવામાં આવશે.

અમારી ટેકનિકલ ટીમ તમને આ સંદર્ભે માર્ગદર્શન આપશે અને સાઇટ પર તપાસની વ્યવસ્થા કરશે.

પ્રોપર્ટી ખરીદતી વખતે સમસ્યાઓ દર્શાવતા વીડિયો

ફ્રી મેમ્બરશીપ ફોર્મ

સબમિટ કરો રાહ જુવો......

સંપર્ક ફોર્મ

અમારો સંપર્ક કરો. તે સરળ છે.

અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો