ગ્રાહકોને મિલકત વ્યાજબી કિમતે મળે અને તમામ નાણાકીય બાબતો પારદર્શક હોય તે માટે “રિયલ્ટી ગેટ-વે” પ્રોપર્ટી પેરેન્ટિંગ માં અમે નીચે દર્શાવેલ પદ્ધતિથી કામ કરીએ છીએ.
જેમને મિલકત લેવી હોય તેવા ગ્રાહકોના “મેમ્બરશીપ ફોર્મ” થી અમને માહિતી મળશે કે ગ્રાહકને મિલકત ક્યાં વિસ્તારમાં, ક્યાં બજેટમાં અને કઈ પ્રકારની જરૂરિયાત છે.
હાલમાં “રિયલ્ટી ગેટ-વે” ની સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે.
“રિયલ્ટી ગેટ-વે” સેવાના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે પ્રોપર્ટી પેરેન્ટિંગ અંગે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.
અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો